આજીવન મફત ડીજીટલ ઓરખ

આખા વિશ્વમાં ચાલતા જ્વેલરી માર્કેટને લગતા એક્ઝીબીશન કે શો માં દેશ વિદેશ જઈ શકતા નથી …  કઈ વાંધો નહી ……

અમે તમારા વતી દેશવિદેશમાં ચાલતા જવેલરી એક્ઝીબીશન કે શો ની અંદર ભાગ લેતા તમામ વેપારીની માહિતી તમારા વોટ્સઅપ પર આપીશું તદન મફત

 • ફક્ત તમારું વીઝીટીંગ કાર્ડ ની ઈમેજ અમારા વોટ્સઅપ નબર પર +૯૧ ૯૮૨૪૦ ૫૩૫૪૧ આપો.
 • વધુ વિગતમાટે વિપુલ સોની નો સંપર્ક કરો.
 • અહી મફતમાં આજીવન મેમ્બરશીપ મેળવો
 • તમામ જાણકારી અને પળેપળના માર્કેટને લગતા સમાચારો
 • અમારી વેબસાઈટ અને અમારા સોશીયલ મીડિયાના માધ્યમથી મફત મેળવો
 • કેટેગરી અને સબ કેટેગરી મુજબ અને ગુગલ મેપ વારી ડીજીટલ ઓરખ મેળવો

અમારી વેબસાઈટ પર તમે તમારા કેટલોગ,વીઝીટીંગ કાર્ડ,બ્રોશર,અને ઓનલાઇન વેપાર માટેની નાનામાં નાની જાણકારી મૂકી શકશો અને જો તમે બી.આઈ,એસ. હોલમાર્ક લાયસન્સ ધારક હશો તો તમારી વિગતને અમે મફતમાં હાઈલાઈટ કરીશું.

અમારી વેબસાઈટમાં તમારું બેનર કે જાહેરાત અમારા ગુજરાતના ૩૬૦૦૦ ડેટાબેઝમાં મુકવી હોય તો નજીવા ૨૭૦૦ કે ૪૫૦૦ રૂપિયાના વાર્ષિક દરે મૂકી પણ શકશો.

વધુ માહિતી માટે આ લીંક પર ક્લીક કરો.

આજીવન મફત ડીજીટલ ઓરખ

 • જેમ્સ એન્ડ જ્વેલરી ઇન્ડસ્ટ્રીઝના માર્કેટમાં આજીવન મફત જોડાવો
 • અમારી વેબસાઈટ પર જવેલર્સ અને કોમોડિટી બ્રોકર્સ ને લાગતીવળગતી માહિતી ની જાણકારી મળશે.
 • બીટુબી વેપાર (હોલસેલર થી રીટેલરસુધી)
 • બીટુસી વેપાર (રીટેલરથી ગ્રાહક સુધી)
 • ઓટુઓ વેપાર (ઓનલાઈનથી ઓફલાઈન સુધી)
 • જાહેરાત કરો આખા વિશ્વમાં આપણી ભાષામાં એટલે કે ગુજરાતીમાં
 • જવેલર્સ અને જ્વેલરીને લગતા એક્ઝીબીશન કે શો ના તમામ માહિતી મફતમાં જોવો
 • દેશ અને દુનિયામાં ચાલતા ફેરફારો અને કાયદાકીય જાણકારી મફત મેળવો
 • કોમોડિટી માર્કેટના અસરકારક રીપોટો અને નાનામાં નાની જાણકારી તમામ આપણી ગુજરાતી ભાષામાં મફત મેળવો

અલ્યા હવે તો મફત ઓનલાઈન ઓરખાણ મળે છે….

તકના ચુકી જતા ફક્ત ૩૧-ડીસેમ્બર૨૦૧૭ સુધી જ …..

તો અત્યારે જ તમારા મોબાઈલમાં આ લીંક પર ક્લીક કરો.